ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અને મેદસ્વીતા મુક્ત ગુજરાત, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું તેમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસને જવાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો