This browser does not support the video element.
અંજાર: પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ થયેલી એક મહિલા અને આરોપીને પોલીસે રાજસ્થાનથી શોધી કાઢ્યા
Anjar, Kutch | Sep 13, 2025
અંજાર પોલીસ સ્ટેશનમા તા. ૦૧/૦૯/૨૦૨૫ના રોજ નોંધાયેલા ગુનામાં ભોગબનનાર મહિલાનું અપહરણ કરનાર આરોપી જીતુ હજારીલાલ કુડેચા રાજસ્થાન હતો.આજરોજ પોલીસ ટીમે સતત તપાસ કરીને આરોપી જીતુ કુડેચાને ભોગબનનાર સાથે રાજસ્થાનના પિણ્ડવારા ખાતેથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલ અને અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફના અન્ય સભ્યોનો સમાવેશ થાય છે.