This browser does not support the video element.
મેંદરડા: મેંદરડાના જીવા દોરી સમાન માલણકા નો મધવંતી ડેમ ઓવરફ્લો થતાં નવા નિરના વધામણા કરવામાં આવ્યા
Mendarda, Junagadh | Aug 22, 2025
મેંદરડાના જીવા દોરી સમાન માલણકાનો મધવંતી ડેમ ઓવરફ્લો થતાં મધુવંતી પીયત સહકારી મંડળીના પ્રમુખ લાલભાઈ પાનસુરીયા, મંડળીના સભ્ય પરસોતમભાઈ ઢેબરીયા, ચંદ્રેશભાઈ ખુટ, નિલેશ ઢેબરીયા,વજુભાઈ ગાજીપરા, મુકેશ પાનસુરીયા, સમીર દુધાત્રા , વિનુ ફળદુ, વિજય છોડવડીયા,વિનુભાઈ પાનસુરીયા,સુરેશ ઉમરેટીયા તેમજ ખેડૂત સંદીપ સાવલીયા દ્વારા મધુવંતી ડેમમા આવેલ નવા નિર ના વિધિવત કંકુ,ચોખા, ચુંદડી દ્વારા મધુવંતીનુ પુજન કરીને નવા નિરના વધામણાં કરવામાં આવ્યા