આજરોજ નવ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા વિસ્તારમાં વરસાદી માહોલ લાંબા વિરામ ફરી ધોધમાર વરસાદની શરૂઆત દાંતીવાડા તાલુકાના ભાખર મોટી ભાખર પાંથાવાડા તેમજ દાંતીવાડા વિસ્તારના આજુબાજુ ગામડામાં ધોધમાર વરસાદની શરૂઆત વરસાદી શરૂઆત થતાં ક્યાંક છોડો તો પણ ખુશ જોવા મળી રહ્યા છે અને આ વરસાદ ખેડૂતોને પાક માટે પણ સારો કહેવાય અને ખેડૂતોના પાક પણ સારા થશે.