Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: આર.ટી.ઓ કચેરી દાહોદ દ્વારા ડિટેઇન કરેલ મોટર વાહનનો કર વાહનના કબજેદાર /માલિકને દિન ૦૭માં ભરપાઇ કરવા આદેશ

Dohad, Dahod | Sep 10, 2025
પ્રાદેશિક વાહન વ્યવહાર આધિકારીશ્રી દાહોદની અખબાર યાદી જણાવે છે કે, મોટર વાહન નંબર. GJ06AT-3844, GJ20V-0012, GJ20U-9835, GJ03Z-9016, GJ20V-0106, GJ02W-0630, GJ09X-4143, GJ08V-7971 આરટીઓ કચેરી ખાતે મોટર વાહન કર બાકી હોવાના કારણોસર ડિટેઇન કરવામાં આવેલ છે. અત્રેની કચેરી દ્વારા તારીખ 24-03-2025, 02-05-2025, 15-05-2025 અને તા.19-06-2025 તારીખે મોટર વાહન માલિકને બાકી રોડ ટેક્ષ ભરપાઈ કરવા અન્યથા મોટર વાહન સરકારશ્રીના નામે દાખલ કરવા બાબતની નોટિસ પાઠવવામા
Read More News
T & CPrivacy PolicyContact Us