Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: PM મોદીના આગમન પહેલાં જ કોંગ્રેસી નેતાઓ 'નજરકેદ'

Ahmadabad City, Ahmedabad | Aug 25, 2025
વડા પ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમનો આ પ્રવાસ અનેક રીતે ખાસ માનવામાં આવે છે. તેમજ નિકોલમાં જનસભા પાછળ પણ એક રાજકીય ગણિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ-શો કર્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us