ગોદરેજ ગાર્ડન સિટી પોલીસ ચોકી પાસે પાણી ભરાયા, પોલીસકર્મીઓને હાલાકી ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં બનાવેલી ચાંદખેડા પોલીસ સ્ટેશનની ગોદરેજ ગાર્ડન સિટી પોલીસ ચોકી આગળ પાણી ભરાઈ ગયું છે. પોલીસ ચોકીમાં જવાનો રોડ પાણીમાં છે. જેના કારણે થઈને પોલીસકર્મીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. ગટરની કેચપીટ હોવા છતાં પણ ત્યાંથી પાણી.. .