ધારી તાલુકાના દેવલા ગામમાં ભૂંડ અને રોજનો ત્રાસ હવે અસહનીય થઈ રહ્યો છે,દેવળાના ખેડૂત ગોરધનભાઈ વસોયા ના ખેતર મા વાવણી કરેલ સિંગઅંદાજે.. પાંચ વીઘા કરતા પણ વધારેમાં ભૂંડ દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે,તેમજ આજુબાજુના ખેડૂતોના ખેતરમાં પણ ભૂંડો દ્વારા વાવણી કરેલ સિંગમાં નુકસાની કરેલ છે,દેવલા ગામના ખેડૂત દ્વારા બસ એક જ માગણી છે કે આ ભૂંડ અને રોજના ત્રાસ માંથી વહીવટી તંત્ર કોઈ ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે..