દાહોદ જિલ્લાના ધાનપુરના તાલુકામાં બાઈકને અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક ચાલક ઘાયલ થયો હતો ચાલકને તાત્કાલિક સારવાર માટે 108 ની મદદથી દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ઘટનાને લઈને પરિવારના લોકો એ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાને લઈને તપાસ હાથ ધરી હતી અને અજાણ્યા વાહનની શોધ ખોળ હાથ ધરી હતી