અકસ્માત ને કારણે વડોદરા ગોધરા હાઈવે પર ત્રણ કિલોમીટર સુધી ટ્રાફીક જામ સર્જાયો, અકસ્માતની ઘટનામાં આઇશર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ઘટનાને પગલે રાહદારી લોકો મદદે દોડી આવ્યા, આઇશર ટેમ્પો ના સ્ટેરીંગ માં ફસાયેલા ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલક ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, રોડ નજીક ઉભી ટ્રક ની પાછળ આઇશર ટેમ્પો ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો