Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબી જીલ્લા પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે રમતોત્સવ યોજાયો...

Morvi, Morbi | Sep 1, 2025
મોરબી: મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ હેડક્વાર્ટર, મકનસર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વોલીબોલ ટૂર્નામેન્ટ અને ટગ ઓફ વોર (રસ્સા ખેંચ) જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે પોલીસ અધિક્ષક દ્વારા વિજેતા અને ઉપ-વિજેતા ટીમોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us