કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેઓને બાતમી મળેલ કે ડેરોલ ગામ ની સીમા પાટડી નહેર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તા વડે પૈસાનો હાર જીતનો રમાડે છે જે આધારે પોલીસે રેડ કરતા ગોળ કુંડાળું કરી કઈક રમતા ઈસમો મા નાસભાગ મચી જવા પામી પોલીસે દોડીને 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા જેઓની અંગ જડતીમાંથી રૂ 2150 તથા દાવ પરના રૂ 1780 અને પત્તાની કેટ કુલ મળી 3930 નો મુદામાલ કબજે કરી સંકેતકુમાર ઉર્ફે શંકો મહેશકુમાર પ