છોટાઉદેપુર પોલીસમાં ફરજ બજાવતા અને હાલમાં પ્રતિનિયુક્તિમાં વડોદરા સાયબર સેલ ખાતે ફરજ બજાવતા વિજયભાઈ કનુભાઈ સોલંકીનાઓને હેડ કોન્સ્ટેબલ માંથી એએસઆઈ નું પ્રમોશન મળતા રેન્જ આઈજીપી સંદીપસિંહ દ્વારા પાઈપિંગ સેરમની આયોજન કરવામાં આવેલ અને તેમની દ્વારા સોલ્ડર બેજ લગાવીને આઇજીપી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.