અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં ફરી લુખ્ખા તત્વો દ્વારા એક યુવક પર ચપ્પૂ વડે હુમલો કરવામાં આવ્યો યુવક અમરાઈવાડી થી એક્ટિવા પર તેના મિત્રને મૂકીને આવતો હતો ત્યારે રાત્રિ દરમિયાન 30 નંબર દવાખાન પાસે બે યુવકો એ તેને રોકી તારી રાહ જોતા હતા કહીને યુવકના માથા પર ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો યુવક પર બે થી ત્રણ ઘા મારવાં આવ્યા હતા....