વિઘ્નહર્તા ગણપતિ ને આજે ત્રીજા દિવસે માંડવી ખાતે ભાવભેર વાજતે ગાજતે ગણેશ ભક્તોએ માંડવી દરિયા કિનારે વિઘ્નહર્તા ગણપતિને વિદાય આપી વિસર્જન કર્યું હતું. માંડવી સહિત આજુબાજુના ગામોથી ગણેશ ભક્તો માંડવી દરિયા કિનારે ઉમટી પડ્યા હતા. માહિતી રાત્રે 9:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.