This browser does not support the video element.
લખતર: લખતર વિરમગામ હાઇવે પર રાત્રીના સમયે ટ્રકમાં આગ લાગી હતી
Lakhtar, Surendranagar | Sep 3, 2025
લખતર નજીક કાસ્ટિંગ ઓઇલ સાથે પસાર થતી ટ્રકમાં એકાએક રાત્રિના સમયે આગ અકસ્માત નો બનાવ બન્યો હતો. આ બનાવમાં પાછળ આવતી ઇકો કારના ડ્રાઇવરને ટ્રકમાં આગ લાગી હોવાની જાણકારી ટ્રકના ડ્રાઇવરને આપતા ટ્રકના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી ટ્રકની સાઈડમાં લઈને ઉભી રાખી દીધી હતી.