Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા લાયન્સનગરમા ડીમોલેશન કામગીરી હાથ ધરી

Morvi, Morbi | Sep 12, 2025
મોરબી મહાનગરપાલિકા વરસાદી સીઝન પુરી થતા જ ડીમોલેશન મોડમાં આવી છે. આજે મહાપાલિકા દ્વારા લાયન્સનગરમાં ડીમોલેશન હાથ ધરીને 10 જેટલા ઓરડી તથા મકાનોને જેસીબી વડે તોડી નાખવામાં આવ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us