ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વાવણી લાયક,વરસાદ પડવાના કારણે ખેડૂતોનાં ખેતર ધોવાયા હતા. જેમાં ખેડૂતો દ્વારા જણાવવામાં આવેલ હતું કે પ્રથમ વરસાદના કારણે ખેડૂતોની જમીન પર રહેલી માટી ધોવાઈ જતા ભારે પ્રમાણમા ખેતરમાં નુકશાની થાવા પામી છે ત્યારે ગામના ખેડૂત દ્વારા જણાવવામાં આવેલ છે..