Download Now Banner

This browser does not support the video element.

મોરબી: ભાવનગરમાં છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો ઈસમ મોરબીથી ઝડપાયો

Morvi, Morbi | Sep 26, 2025
ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત/છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી મોરબી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us