Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 125માં "મન કી બાત"કાર્યક્રમનું ભવનાથ ખાતેથી ટુ-વે પ્રસારણ નું આયોજન કરાયું

Junagadh City, Junagadh | Aug 30, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે તેમના ૧૨૫માં મન કી બાત કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.જુનાગઢ ભવનાથ ખાતે આવેલ શેરનાથ બાપુ આશ્રમમાં સૌપ્રથમવાર ટુ-વે પ્રસારણ હશે. આ તકે સાધુ-સંતો અને મહંતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા આશીર્વાદ આપશે. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા કાર્યકર્તાઓ આગેવાનો સાથે આવતીકાલે યોજાનાર કાર્યક્રમને લઈને ચર્ચાઓ કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us