નેપાળમાં ચાલી રહેલા વિરોધ દર્શનમાં અરવલ્લી જિલ્લાના લોકો પણ ફસાયા છે જો કે તમામ લોકો સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે આસપાસના વિસ્તારના લોકોએ ફરવા માટે ગયા હતા જ્યાં તેઓ ફસાઈ ચૂક્યા હતા જોકે પરિવારજનો સંપર્ક કરતા તમામ લોકો સુરક્ષિત હોવાનું પરિજનો જણાવ્યું હતું