ગતરોજ સાંજના અંદાજિત સાડા 6 વાગે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય કુમાર રામાનુજે આદિપુરના મુખ્ય વિસ્તારો જેવા કે 64 બજારે 80 બજાર વિસ્તારમાં સફાઈની કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું અને 64 બજારમાં સાઈબાબા મંદિરની સામે આદિસર તળાવ પાસે આવેલ લારી ગલ્લાઓને નાલા ઉપર શિફ્ટ કરતા ટ્રાફિકની સમસ્યા હળવી બની હતી.