આઈ. ટી. આઈ. દેડિયાપાડા ખાતે પ્રવેશ સત્ર ૨૦૨૫ ના ઓનલાઇન ફોર્મ ભરવાનું શરુ --- 24/5/2025 :- દેડિયાપાડાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ-૨૦૨૫ માટે ઓનલાઇન એડમિશન ફોર્મ ભરવાનું શરૂ થઇ ગયેલ છે. ઓનલાઇન ફોર્મ તેમજ રજિસ્ટ્રેશન ફી ભરી ફોર્મ સબમીટ કરવાની છેલ્લી તારીખ ૩૦/૦૬/૨૦૨૫ છે. વધુ માહિતી માટે દેડિયાપાડા આઇ.ટી.આઇ.માં સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૦૫:૩૦ કલાક સુધી રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. વધુમાં https://itiadmission.gujarat.gov.in અથવા અથવા https://iti