Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: સરકડીયા હનુમાનજી મંદિરના મહંતની પોલીસ વિભાગ સામે નારાજગી,ફરિયાદ નહીં લેવાય તો SP કચેરીએ હનુમાન ચાલીસાના કરશે પાઠ

Junagadh City, Junagadh | Aug 28, 2025
જુનાગઢ સરકડીયા હનુમાનજી મંદિરના મહંતની પોલીસ વિભાગ સામે નારાજગી સામે આવી છે.જમીન મુદે અનેક વખત લેખિત રજૂઆત કરાઈ.પોલીસ ફરિયાદ આપવા છતાં પોલીસ દ્વારા વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ લેવામાં ન આવતી હોવાના મહંતે આક્ષેપો કર્યા છે.પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં નહી આવે તો મહંત દિગંબર અવસ્થામાં SP કચેરી ખાતે હનુમાન ચાલીસાના પાઠ કરશે.
Read More News
T & CPrivacy PolicyContact Us