કેશોદમાં ભારે વરસાદના કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતાં અન્ડરબ્રિજમાં પાણી ભરાયાં.અન્ડરબ્રિજમાં પાણી ભરાતાં શહેરીજનો માટે રસ્તો થયો બંધ.અન્ડરબ્રિજમાં પાણી ભરાતાં શહેરની જનતાએ તંત્ર ઉપર ઠાલવ્યો ગુસ્સો.બ્રિજમાંથી સમયસર પાણી ઉલેચાતું ન હોય તંત્ર કામગીરી વામળી સાબિત થતી હોવાના જનતાના આક્ષેપ.હજુ તો અન્ડરબ્રિજ ખુલો મુકાયો તેને ગળ્યાં ગાંઠ્યાં દિવસ થયાં ત્યાં તેં પાણી ભરાતાં શહેરજનો ગુસ્સો આસમાને