Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: બોપલ ₹40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: સાતની ધરપકડ, કામવાળીએ આપી હતી બાતમી

Ahmadabad City, Ahmedabad | Aug 24, 2025
અમદાવાદ ગ્રામ્ય પોલીસે બોપલમાં એક બંગલામાંથી ₹40 લાખની કિંમતના દાગીના અને રોકડની ચોરીના કેસનો ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં કામવાળી સહિત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us