આજરોજ 11 કલાકે વેરાવળ પાટણ સંયુક્ત નગર પાલિકાના વોર્ડ નંબર ૮ માં ૧.૪૨ લાખ ના ખર્ચે ચીફ મિનિસ્ટર સ્વર્ણિમ જયંતિ યોજના અંતર્ગત ડામર રોડ નું ખાતમુહર્ત કરવામાં આવેલ જેમાં ગીરસોમનાથ જિલ્લાના ના પ્રમુખ ડો.સંજયભાઈ પરમાર , સાંસદ રાજેશભાઈ ચુડાસમા ,વોર્ડ નંબર ૮ ના નગરસેવક તેમજ નવા વિસ્તાર ના ચેરમેન બાદલ હુંબલ ,પ્રમુખ શ્રી ના પ્રતિનિધિ જયદેવભાઈ જાની ,બાંધકામ સમિતિ ચેરમેન ના પ્રતિનિધિ અંકુરભાઈ અઢિયા તેમજ શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ મેસવાણીયા સહીતની ઉપસ્થિત.