શિક્ષક વિદ્યાર્થીઓના જીવનમાં માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત તરીકેની ભૂમિકા ભજવે છે.શિક્ષક શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ અને મહામૂલ્ય સિદ્ધાંતોનો વિકાસ કરી જીવનની સમજણ આપવાનું પણ કાર્ય છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના બોર્ડર વિલેજ ગામ સિંહાદામાં સિંહાદા પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૦૮માં શિક્ષક તરીકે નિમણૂક થયેલ દેવલકુમાર અશોકભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંગીતના માધ્યમથી શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. વધુમાં શિક્ષકે શું કહ્યું? જુઓ