આજે તારીખ 04/09/2025 ગુરુવારના રોજ સવારે 9 કલાકે શ્રી કે.આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ,ઝાલોદ અંતર્ગત કૉલેજના આચાર્ય ડૉ. એ. આર. મોદીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ ગુજરાતીના અધ્યાપક સંઘ તથા શ્રી કે.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના સંયુક્ત ઉપક્રમે કૉલેજના ગુજરાતી વિભાગ દ્વારા "વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા"નું આયોજન કરવામાં આવ્યું હતું.કૉલેજના આચાર્યએ પ્રસંગોચિત ઉદબોધન કરી મહેમાનોને આવકાર્યા હતા.