સાપુતારામાં સતત ત્રણ દિવસ વરસાદ બાદ આજે ધૂમમ્સ છાયું વાતવરણવહેલી સવારથી ઝરમર વરસાદ વચ્ચે ધુમ્મ્સ ભર્યું વાતાવરણ મુખ્ય માર્ગ ઉપર ધુમ્મ્સને કારણે ઝીરો વિઝિબિલિટીધુમ્મ્સને કારણે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યોસાપુતારા સ્વાગત સર્કલ થી લઈને ટેબલ પોઇન્ટ સુધી ઝીરો વિઝીબિલિટી,