મહેરબાન પોલીસમાં નિરીક્ષણ પરીક્ષિતા રાઠોડના સાહેબના આદેશ અનુસાર સુરત રેલવે તથા અન્ય કોઈ રેલવે ભરતી મોબાઈલ ચોરી કરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે સૂચન આપેલ છે સૂચનાના આધારે સુરત રેલવે સ્ટેશન ખાતેથી સુરત રેલવે પોલીસે એક ચોરીના મોબાઈલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો જોકે આરોપીને જણાવવાનું સાર આરોપીએ ભીડ ભાડનો લાભ ઉઠાવી રાહદારીના ગજવામાંથી મોબાઇલ ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી.