Download Now Banner

This browser does not support the video element.

જંબુસર: જંબુસર નગરમાં આસો નવરાત્રિએ ઘેરાયા બની માતાજીની આરાધના કરી

Jambusar, Bharuch | Sep 26, 2025
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં છેલ્લા 35 વર્ષથી અવિરત પણે દેવીપુજક સમાજના યુવાનો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. આસો નવરાત્રિના આ પાવન દિવસોમાં જંબુસર નગરના ગામવાડી વિસ્તારના દેવીપુજક સમાજના ઘેરાયા બની માતાજીની આરાધના કરે છે જાહેર માર્ગો પર ઢોલ નગારા સાથે રાસ રમતા નજરે પડે છે
Read More News
T & CPrivacy PolicyContact Us