સાવલીતાલુકા ગોઠડા પાસે આવેલી અમજદનગર સોસાયટીના મદરસા એ મદીનાતુલ ઉલુમ ખાતે વાર્ષિકોત્સવ અંતર્ગત ઇસ્લામીક નોલેજ સ્પર્ધાનું આયોજન કરાયું. વિદ્યાર્થીઓએ ઇસ્લામી જ્ઞાન, નાતશરીફ અને સવાલ-જવાબ દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી હતી. વિવિધ મસ્જિદોના ઇમામોના નિરીક્ષણ બાદ વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા.