દાહોદના યુવાન ઈન્દ્રકુમાર તેઓના ત્યાં એક વ્યક્તિ કામથી આવ્યો હતો ને ત્યારબાદ તેઓના ડોક્યુમેન્ટ અહીં ભૂલી ગયો હતો તેઓના ડોક્યુમેન્ટ તેમને મળતા તેઓએ તપાસ હાથ ધરી હતી અને આધારકાર્ડ સહિતના પુરાવાની માહિતીથી તેઓના સંપર્ક સુધી પહોંચ્યું હતું ત્યારબાદ તેઓ દાહોદના એડમિશન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું તેઓને ફોન કરતાં તેઓએ માહિતી આપી હતી કે તેઓ ઝાલોદ ન હોય અને દાહોદ ખાતે આવતો હોય તેઓએ તેમના પુરાવા આપી અને તેમના ડોક્યુમેન્ટ પરત કરતા તેઓમાં હર્ષ જોવા મળ્ય