ધારી તાલુકાના પરબડી ગામે રામજી મંદિરમાં બિરાજતા ઠાકોરજીને ભક્તો દ્વારા જીવન મુક્તેશ્વર મંદિર ખાતે લાવીને અગિયારસ નિમિત્તે સ્નાન સંધ્યા તેમ જ પ્રસાદનો કાર્યક્રમ યોજાયો, ભક્તજનો દ્વારા આજે ઝરણઝીણી અગિયારસ હોવાને લઈને. ઠાકોરજીને પરબડી ગામેથી વાજતે ગાજતે ધારી જીવન મુકેશ્વર મંદિર ખાતે લઈ આવ્યા હતા ઠાકોરજીના સ્નાન નુ અનેરુ મહત્વ છે, જીવન મુક્તેશ્વર મહાદેવના ચરણ પલાળીને ચાલતી શેત્રુંજી નદીમાંભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું..