આમ આદમી પાર્ટી અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અગાઉ જાહેરાત કરેલી કે અમો આખા ગુજરાતમાં દરેક જિલ્લા પંચાયત સીટ ઉપર સભા કરીશું જે અંદાજે 2000 જેવી સભાઓ કરવાનું નક્કી કરેલ જેમાં આજે મેંદરડા તાલુકામાં આવતી બે જિલ્લા પંચાયત પૈકીની એક સાસણ જિલ્લા પંચાયત માં ગુજરાત જોડો જનસભા કરેલી છે જમા મુખ્ય પ્રવૃતા તરીકે રેશ્માબેન પટેલ અને કમલેશભાઈ પાનસુરીયા હાજર રહીને આવનારી ચૂંટણી લક્ષી જાહેર જનતાને મેંદરડા તાલુકો ટીમ સાથે રહીને આમ આદમી પાર્ટીમાં જોડાવા અપીલ કરી