ઇડર તાલુકાના કાર્યકરોએ નેશનલ સીડ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયામાં નિયુક્તિ પામનાર આગેવાનોને શુભકામનાઓ પાઠવી આજે સવારે ૧૧ વાગ્યાની માહિતી અનુસાર ઇડર તાલુકાના કાર્યકરોએ નેશનલ સીડ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયામાં નિયુક્તિ પામનાર આગેવાનોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી નેશનલ કક્ષાના નેશનલ સીડ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયામાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે દિનેશભાઈ પટેલ , અને આર.ડી. પટ