સુરત શહેરમાં ખાડાઓના કારણે લોકો હેરાન પરેશાન, ડીંડોલી વિસ્તારમાં આપ પાર્ટી દ્વારા ખાડા પૂજન કર્યું, ડીંડોલી વિસ્તારમાં કમર તોડ ખાડાઓના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે,આપ પાર્ટી દ્વારા રસ્તાઓ પર બેસી વિરોધ કર્યો,રસ્તા રીપેરીંગ કરવાની માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું