અબડાસા-નખત્રાણા ને જોડતો માર્ગ થયો બંધ કોટડા-બીટા રાજ્ય ધોરીમાર્ગ થયો બંધ અબડાસાના બીટા પાસે પુલનો ડાયવર્ઝન તૂટતા માર્ગ થયો બંધ ગઈકાલ થી ઉપરવાસના ઉખેડા વમોટી વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદના કારણે નદીમાં પાણી આવતા માર્ગ થયો બંધ બીટા પાસે નવા પુલનું નિર્માણ કામ ચાલી રહ્યું છે