જૂનાગઢ તાલુકાના ખડિયા ગામે ખાતે 87 વિસાવદર વિધાનસભાના શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓ ના પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો જેમાં ભારતીય જાણતા પાર્ટી ના જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ કિરીટ પટેલ ઉપસ્થિત રહી પાર્ટીને મજબૂત કરવા માટે કાર્યકરોને હાકલ કરી હતી આ કાર્યક્રમમાં વિસાવદરના ખેડૂત નેતા હર્ષદભાઈ રીબડીયા સહિતના ભાજપના કાર્યકરો ઉપસ્થિત હતા