જંબુસરમાં મરાઠા સમાજ દ્વારા કેવડા ત્રીજ પર્વની ઉત્સાહભેર ઉજવણી જંબુસર શહેરમાં આજરોજ તારીખ 26.08.2025 ના રોજ મરાઠા સમાજ દ્વારા કેવડા ત્રીજ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા શિવ પાર્વતીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું મરાઠા સમાજની મહિલાઓ દ્વારા પોતાની પતિના લાંબા આયુષ્ય માટે આ પૂજન કરવામાં આવે છે જેમાં જંબુસર નગરમાં ભાગલી