આ પ્રસંગે પ્રબુદ્ધ નાગરિકો સાથે સામાજિક, વિકાસાત્મક અને સેવાકીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા યોજાઈ. કાર્યક્રમનું આયોજન ભાજપા ડાંગ જિલ્લા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી કિશોરભાઈ ગાવીત સાહેબ, ગુજરાત સરકારના વિધાનસભાના નાયબ દંડક શ્રી તેમજ આપણા ડાંગ જિલ્લાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાહેબ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નિર્મળાબેન ગાઈન અને અન્ય મહાનુભાવો, પદાધિકારીઓ અને પ્રભુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ