ગીરસોમનાથ જીલ્લા SOG પીઆઇ એન.એ.વાઘેલા તથા SOG સ્ટાફ આજરોજ 5 કલાક આસપાસ દરીયાઇ પેટ્રોલીંગ દરમિયાન સૂત્રાપાડા ના હીરાકોટ બંદરે તલાસ તથા તાજ હોડી માલિકોને લાયસન્સ કે ટોકન વગર ગેરકાયદેસર માછીમારી કરતા ઝડપી પાડી ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરવામા આવી .