Install App
vapikhabar
This browser does not support the video element.
કપરાડા: કપરાડા તાલુકામાં 31 મી.મી. વરસાદ, સીઝનનો આંક 2947 મી.મી.એ પહોંચ્યો
Kaprada, Valsad | Sep 5, 2025
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ફરી વરસાદી ઝાપટા વરસ્યા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 31 મી.મી. વરસાદ નોંધાયો છે. આ સાથે હાલના વરસાદી સીઝનમાં કપરાડા તાલુકાનો કુલ વરસાદ 2947 મી.મી. સુધી પહોંચી ગયો છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!