ગઢડા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ફેમસ કલાકાર દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ ભગવાનના દર્શનાર્થે પધાર્યા હતા ત્યારે ખેલૈયાઓને ખાસ સંદેશ આપ્યો હતો કે માતાજીના ગરબા માતાજીની ભક્તિ તેમજ આપણી સંસ્કૃતિ મુજબ રમે માતાજીની આરાધના કરવામાં આવે તેવો સંદેશ આપી મીડિયા સમક્ષ માહિતી આપી હતી