રાજકોટ: આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આવતીકાલે સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં તેઓ હાજરી આપશે, જેને લઈને તેમનો આ ગુજરાત પ્રવાસ છે. એરપોર્ટ પર મીડિયાને સંબોધતા અરવિંદ કેજરીવાલે ખેડૂતોના મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "મોદી સરકાર દ્વારા કપાસ પરની યુટી હટાવી દેવામાં આવી છે,