નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં જે ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે લોકોના ઘરના પતરા ઉડી ગયા હતા અને વીજ થાંભલા પણ પડી ગયા હતા જેને લઈને નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવ ટ્રાન્સફોર્મર અને પોલને નુકસાનીથી 36,754 ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા અને યુદ્ધના ધોરણે વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો.