અમેરિકામાં રહેતી બહેનના ૧.૧૬ કરોડ ભાઈએ પચાવી પાડ્યા છે.ભાઈએ બહેનના પૈસા હડપ કરવા માટે ખોટું પાનકાર્ડ બનાવ્યું હતું.જમીન વેચીને આવેલા પૈસા માટે ભાઈએ બહેન સાથે છેતરપિંડી કરી હતી.સુરતમાં ભાઈએ સગી બહેનને જ છેતરી.હતી.જે અંગે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી.ભાઈએ બહેનના નામે આવેલા ૧.૧૬ કરોડ ઓહિયા કરી લીધા હતા.બહેન અમેરિકા હતી ત્યારે ભાઈએ ખોટું પાનકાર્ડ રજૂ કર્યું હતું.