અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આગની ઘટના બની આજરોજ 26 સપ્ટેમ્બર 2025ના સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના એક પ્લોટમાં આગ લાગી હોવાનું જણાવ્યું છે. આ ઘટના નીલકંઠ ટ્રેડર્સ નામના પ્લોટમાં બનેલી હોવાનું કહેવાયું છે, આગ ફાટી નીકળતા દોડધામની સ્થિતિ જોવા મળી. તળાજા અને અલંગના ફાયર ફાઈટર કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગને કારણે લાખો રૂપિયાનું નુકસા