રવિવારના રોજ ચીખલી ખાતે મજીગામ કા રાજા ગણપતિ બાપા ના આગમન પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હજારોની સંખ્યામાં મજીગામ કા રાજા ગણપતિ બાપા ના આગમનમાં લોકો જોડાયા હતા અને વાજતે ગાજતે આગમન કર્યું હતું. ભોળા વિનાયકના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના ધારાસભ્ય નરેશ પટેલે કરી હતી